કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લૉન્ચ કર્યું ?

ઉત્તરાખંડ
છત્તીસગઢ
પશ્ચિમ બંગાળ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારતનું પ્રથમ ગ્રાફીન ઈનોવેશન સેન્ટર ક્યાં સ્થપાશે ?

વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
કોચી (કેરળ)
ત્રિસુર (કેરળ)
બેંગલુરુ (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP