કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં PM CARES FUNDના ટ્રસ્ટી તરીકે કોની નિયુક્તિ કરાઈ ? આપેલ તમામ રતન તાતા કારિયા મુંડા K.T.થોમસ આપેલ તમામ રતન તાતા કારિયા મુંડા K.T.થોમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે Startup Hub (MSH)એ XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ લૉન્ચ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? ગૂગલ IBM મેટા ડેલ ગૂગલ IBM મેટા ડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેના દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટીલ્ધ ફ્રિગેટ તારાગિરિનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? કોચી શિપયાર્ડ લિ. મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિષ્ણુગઢ પિપલકોટી હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (VPHEP) કયા રાજ્યની અલકનંદા નદી પર નિર્માણાધિન છે ? સિક્કિમ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન વર્ષ 2015માં ક્યા રાજ્યમાં કરાયું હતું ? તમિલનાડુ હરિયાણા મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ હરિયાણા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP