કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ક્યા સુધી લંબાવાઈ ? ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 સપ્ટેમ્બર 2022 જુલાઈ 2022 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 સપ્ટેમ્બર 2022 જુલાઈ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 12 માર્ચ 19 માર્ચ 25 માર્ચ 15 માર્ચ 12 માર્ચ 19 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ? સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ 50 KWનો ગ્રીન હાઇડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા શરૂ કરાયો ? વિશાખાપટ્ટનમ ઈન્દોર કોચી અમદાવાદ વિશાખાપટ્ટનમ ઈન્દોર કોચી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? બાંગ્લાદેશ ચીન નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન નેપાળ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન ગરૂડ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગરૂડ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ઓપરેશન જય હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP