યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે ? નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો નબળા વર્ગના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે. નાણાસંસ્થાઓને મુડી આપવા નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો નબળા વર્ગના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે. નાણાસંસ્થાઓને મુડી આપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ? આરોગ્ય સંજીવની 108 ઈમરજન્સી સેવા ખિલખિલાટ આપેલ તમામ આરોગ્ય સંજીવની 108 ઈમરજન્સી સેવા ખિલખિલાટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત પીપીપી મોડલનું આખું નામ શું છે ? Public private partnership Personal public partnership Private public partnership Partnership of public people Public private partnership Personal public partnership Private public partnership Partnership of public people ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ? ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાદીપ સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાદીપ સરસ્વતી સાધના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ? રૂ. 15,000 રૂ. 2,000 રૂ. 3,000 રૂ. 10,000 રૂ. 15,000 રૂ. 2,000 રૂ. 3,000 રૂ. 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP