GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ? દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ? ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક માંસ, મટનની બનાવટો તથા પેદાશો ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ ઉનની બનાવટો ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક માંસ, મટનની બનાવટો તથા પેદાશો ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ ઉનની બનાવટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પેન્ટાવેલન્ટ (Pentavalent) રસી (Vaccine) કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે ? પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Had I been you, I ___ there. would not have gone would go will go have gone would not have gone would go will go have gone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોને મળેલ છે ? IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ) EU (યુરોપિયન યુનિયન) ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ) OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ) IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ) EU (યુરોપિયન યુનિયન) ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ) OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે ઘરદીવડા યોજના નીચે બેંકોને ___ રૂપિયા સુધીની લોન માટે ભલામણ કરવામાં આવે છે. 1,00,000 1,25,000 75,000 50,000 1,00,000 1,25,000 75,000 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP