જાહેર વહીવટ (Public Administration) પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ? સંચાલનના કાર્યો. સંચાલનનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત મેનેજમેન્ટનો સિદ્ધાંત સંચાલનના કાર્યો. સંચાલનનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત મેનેજમેન્ટનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે... કાયદાનું શાસન ન્યાયિક સંસ્થા તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય કાયદાનું શાસન ન્યાયિક સંસ્થા તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'લોકપાલ અને લોક આયુક્ત કાયદા, 2013' અનુસાર લોકપાલમાં તેના ચેરમેન સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 10 6 4 8 10 6 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય બહુમતીથી લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય બહુમતીથી લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ? મસૂરી હૈદરાબાદ દિલ્હી દાર્જિલિંગ મસૂરી હૈદરાબાદ દિલ્હી દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? અહેવાલ દસ્તાવેજ પત્ર રજા રીપોર્ટ અહેવાલ દસ્તાવેજ પત્ર રજા રીપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP