કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત 1 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરાયું ?

પંચગની
દેહરાદૂન
પાટણ
સતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા ભારતીયને UN SDG એક્શન એવોર્ડની ચેન્જમેકર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો ?

રેણુકા વર્મા
સૃષ્ટિ બક્ષી
દિયા મિશ્રા
મહિમા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP