કમ્પ્યુટર (Computer)
ડેઝી વ્હીલ પ્રિન્ટર દ્વારા નીચે આપેલામાંથી કઈ સામગ્રી છાપવામાં આવી શકે છે ?
(I) કેરેકટર (II) સિમ્બોલ (III) ગ્રાફીકસ

I,II અને III
ફક્ત I અને II
ફક્ત I અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નેટવર્કથી જોડાયેલ બધા કપ્યુટરને શું કહેવામાં આવે છે ?

વર્કીગ નેટવર્ક
વર્કીગ સ્ટેશન
આમાંથી એક પણ નહિ
વર્ક સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP