જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું જાહેર-ખાનગી ભાગીદારી (PPP - public private partnership) નું ઉદાહરણ નથી ? Build operate and transfer (BOT) Design, build, finance, operate and own (DBFOO) Build operate, own and transfer (BOOT) Build operate and own (BOO) Build operate and transfer (BOT) Design, build, finance, operate and own (DBFOO) Build operate, own and transfer (BOOT) Build operate and own (BOO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1925 1923 1921 1931 1925 1923 1921 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? આપેલ તમામ સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. આપેલ તમામ સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા. 12-10-2005 તા. 3-10-2005 તા. 15-6-2005 તા. 31-12-2005 તા. 12-10-2005 તા. 3-10-2005 તા. 15-6-2005 તા. 31-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? બી. આર. આંબેડકર ક.મા.મુનશી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર ક.મા.મુનશી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP