Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ? (1)તે પૂનમને દિવસે થાય છે. (2)તે અમાસને દિવસે થાય છે. (3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે. (4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ? (P) સોમનાથ મંદિર (Q) સાપુતારા ગીરીમથક (R) ઘોલાવીરાના અવશેષો (S) લોથલ બંદરના અવશેષો (1) ડાંગ જિલ્લો (2) જુનાગઢ જિલ્લો (3) કચ્છ જિલ્લો (4) અમદાવાદ જિલ્લો