Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ?

મહાદેવભાઈ દેસાઈએ
મોરારજી દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ
સુભાષચંદ્ર બોઝે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ઈસરો અને ___ એ ગગનયાન અવકાશયાત્રી પસંદગી અને તાલીમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારતીય સૈન્ય
ભારતીય એરફોર્સ
ભારતીય નૌકાદળ
ભારતીય સશસ્ત્ર દળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP