કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? થાઈલેંડ બાંગ્લાદેશ મોરેશિયસ સેશેલ્સ થાઈલેંડ બાંગ્લાદેશ મોરેશિયસ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? ઋષિ કપૂર નાગાર્જુન ધર્મેન્દ્ર રજનીકાંત ઋષિ કપૂર નાગાર્જુન ધર્મેન્દ્ર રજનીકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 મુજબ ___ ના રોજ આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા ઘોષિત કરી હતી. 14 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 14 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) ના નવા મિશન ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા ? ડૉ. ચિંતન વૈષ્ણવ ડૉ. પ્રથમ અગ્રવાલ ડૉ. ચિંતન અગ્રવાલ ડૉ. પ્રથમ વૈષ્ણવ ડૉ. ચિંતન વૈષ્ણવ ડૉ. પ્રથમ અગ્રવાલ ડૉ. ચિંતન અગ્રવાલ ડૉ. પ્રથમ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન કાર્નિવેક-કોવ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે ? ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહિન્દરગિરિને ઈન્ટરનેશનલ રેંજર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ ___ ના રેન્જ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બાંદીપુર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP