Talati Practice MCQ Part - 9 પી.ટી.આઈ. (PTI) એટલે ? પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય ગિજુભાઈ બધેકા રવીન્દ્રનાથ ટાગોર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય ગિજુભાઈ બધેકા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 My watch ___ last night. was stolen is stolen is stole his stole was stolen is stolen is stole his stole ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ? ઓવરસીઝ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની બ્રિટીશ ઇન્ડિયા કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની બ્રિટીશ ઇન્ડિયા કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ? કંડલાથી સાપુતારા સાપુતારાથી દ્વારકા વલસાડથી ભૂજ ભૂજથી દ્વારકા કંડલાથી સાપુતારા સાપુતારાથી દ્વારકા વલસાડથી ભૂજ ભૂજથી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP