જાહેર વહીવટ (Public Administration)
'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ?

આપેલ તમામ
રાજ્ય વહીવટ
સરકારી - વહીવટ તંત્ર
લોકપ્રશાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ?

શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી અભિયાન
આપેલ તમામ
ગુણોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટ એટલે...

આપેલ તમામ
જાહેર બાબતોનું સંચાલન કરવું
સેવા કરવી
લોકોની કાળજી રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
“POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ?

લ્યુથર ગ્યુલિક
ન્યુમેન અને સમર
ડો. જ્યોર્જ. આર. ટેરી
વોર્ન અને જોસેફ મેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP