કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે સ્વદેશી રીતે વિકસિત કર્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ (qHPV) વેક્સિન લૉન્ચ કરી ? બાયોટેકનોલોજી વિભાગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) એક પણ નહીં આપેલ બંને બાયોટેકનોલોજી વિભાગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ક્યું શહેર વિશ્વનું સૌથી વધુ પસંદગીનું નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ? ટોક્યો શાંઘાઈ બેંગલુરુ ન્યૂયોર્ક ટોક્યો શાંઘાઈ બેંગલુરુ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે પોલીસ ફોર્સ (RPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે મિનટમેન III નામક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? અમેરિકા ચીન રશિયા ઈઝરાયેલ અમેરિકા ચીન રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP