કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 અનુસાર, કઈ શૈક્ષણિક સંસ્થા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં દેશમાં પ્રથમ સ્થાને છે ?

IIT દિલ્હી
IIT બોમ્બે
IIT મદ્રાસ
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુડોંગમાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ?

હિમાચલ પ્રદેશ
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP