કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 161 અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 261 અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 161 અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 261 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? ડિસ્ક થ્રો કુસ્તી વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ ડિસ્ક થ્રો કુસ્તી વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 'અલ-મોહદ અલ-હિન્દી 2021' કવાયત અથવા યુઘ્ધ અભ્યાસનું આયોજન કયા દેશ વચ્ચે કરવામાં આવ્યું હતું ? ભારત– ઈઝરાયલ ભારત– ઓમાન ભારત– સાઉદી અરેબિયા ભારત– ઈરાન ભારત– ઈઝરાયલ ભારત– ઓમાન ભારત– સાઉદી અરેબિયા ભારત– ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વન રક્ષકોને સેટેલાઈટ ફોનથી સજ્જ કરનારું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યું બન્યું ? રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ? શ્રી સાયરસ પૂનાવાલા શ્રી રાજન લોખંડવાલા શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી આયુબ મહમ્મદ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી રાજન લોખંડવાલા શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી આયુબ મહમ્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP