સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એક બીજાથી ઊલટા ક્રમમાં હોય તો r = ___ થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર ચુકવેલા કારખાના પરોક્ષ ખર્ચા ₹ 50,000, પ્રત્યક્ષ મજરી ₹ 92,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50% છે તો શું ગણાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને મોકલેલો માલ 60,000 ભરતિયા કિંમતે છે જે મુખ્ય ઓફિસ પડતર પર 20% નફો ચડાવીને મોકલે છે તો ___ સ્ટોક અનામત ખાતે જમા થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની અદ્રશ્ય મિલકતો ₹ 2,00,000; દ્રશ્ય મિલકતો ₹7,00,000; અવાસ્તવિક મિલકતો ₹ 1,00,000 છે. દેવામાં લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ અનુક્રમે ₹ 1,75,000 અને ₹ 25,000 છે. કંપની ની ચો.મિ. કેટલી ?