GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન 'R' ને પાછલા વર્ષઃ 2020-21 માં લેધરના ધંધામાં રૂા. 4,00,000 ખોટ ગઈ છે. આ જ સમાન વર્ષમાં કમાયેલી નીચેના પૈકી કઈ આવક સામે તેઓ આ ખોટને માંડવાળ કરી શકે ?
i. વસ્ત્રોના ધંધામાંથી કમાયેલ રૂા. 1 લાખનો નફો
ii. જ્વેલરીના વેચાણથી થયેલ રૂા. 2 લાખનો લાંબા ગાળાનો મૂડી નફો
iii. રૂા. 1 લાખની પગારની આવક

પહેલા (i) અને ત્યારબાદ (ii) અને (iii)
પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (ii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પહેલા (ii) અને ત્યારબાદ (i); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (iii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને કલમ 130 હેઠળ હિસાબો ફરીથી ખોલવા માટેનો અધિકાર આપવામાં આવેલ છે.

ન્યાયપંચ
કેન્દ્ર સરકાર
અદાલત
અદાલત અથવા /અને ન્યાયપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ?

એકતરફી ખાતું
ચાલુ ખાતું
મુડી ખાતુ
નાણાકીય ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ?

શક્તિકાન્ત દાસ
અનુરાગસિંહ ઠાકુર
નિર્મલા સીતારામન
જયશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ?

આવનાર સમયમાં વ્યાજ દર વધશે.
વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે.
આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે.
વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંભાવના-વૃક્ષ વિશ્લેષણ નો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ થાય છે. જ્યારે રોકડ પ્રવાહની અપેક્ષા ___ રાખવામાં આવે.

અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત
નિશ્ચિતતા સાથે જાણ
જોખમ મુક્ત
સમય જતા સ્વતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP