GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સાંકેતિક ભાષામાં શબ્દ 'RADIOCHEMIST' ને 'TBFJQDJFOJUU' તરીકે લખવામાં આવે તો તે જ સાંકેતિક ભાષામાં 'MICROBIOLOGY' કઈ રીતે લખાશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ગુજરાતના જંગલો માટે ખોટું / ખોટાં છે ? 1. કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 2. ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધાનું પ્રતિનિધિત્વ કરે છે. 3. પ્રાણી જીવ વૈવિધામાં દેશના 14% મત્સ્ય અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
2020 ની Asian wrestling championship (એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ) માં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું જ્યારે ભારત ___ મા ક્રમે આવ્યું.