Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAF ને બોલાવવામાં આવે છે, તેનું આખું નામ શું છે ?

Rapid Action Force
Rajya Armed Force
Ready Armed Force
Rapid Armed Front

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ?

ફૂલ, તપ, બગલો, નમસ્તે
ઘર, ચગડોળ, ઉપર, એકલવાયું
ઉપર, એકલવાયું, ચગડોળ, ધરમ
આવળ, બાવળ, બોરડી, આજે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
"લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો.

એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે.
એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ?
સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે.
ખાડો ખોદે તે પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ચંદ્રકાંત મહેતા
વલ્લભભાઈ પટેલ
કલાપી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP