Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?

ચોટીલાના
બનાસકાંઠા જિલ્લાના
તારંગાના
રાજપીપળાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
મોરચો સંભાળવો - એટલે

આંદોલન કરવું
આગેવાની લેવી
વિરોધ પ્રદર્શન કરવું
સ્થળ છોડી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP