Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Rahul said that he was not averse ___ the idea. of for to in of for to in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ? જાપાન – ટોક્યો ઈન્ડોનેશિયા – બીજીંગ સીરિયા – દમાસ્કસ થાઈલેન્ડ – બેંગકોક જાપાન – ટોક્યો ઈન્ડોનેશિયા – બીજીંગ સીરિયા – દમાસ્કસ થાઈલેન્ડ – બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સેજલ સજળ સજાવટ સેજ, શય્યા સેજલ સજળ સજાવટ સેજ, શય્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP