Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સુરેશ જોષી
લાભશંકર ઠાકર
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એશિયન હોકી પ્લેયર ઓફ ધ યર 2018 વિજેતા ભારતીય હોકી ખેલાડીનું નામ શું છે ?

સંદીપ સિંઘ
સરદાર સિંઘ
રુપિન્દર સિંઘ
મનપ્રીત સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મેરે તો ગિરધર ગોપાલ
મુખડાની માયા લાગી
માધવ ક્યાય નથી મધુવનમાં
મને ચારક રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP