કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) RBIની મોનેટરી પોલિસી એપ્રિલ, 2022 અનુસાર, 2022-23 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ અનુમાન કેટલું છે ? 8% 8.8% 4.7% 7.2% 8% 8.8% 4.7% 7.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અનુમાનિત વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનો દર કેટલો છે ? 15% 2% 10% 3% 15% 2% 10% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ભગવાન હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? મોરબી ભરૂચ જુનાગઢ અમદાવાદ મોરબી ભરૂચ જુનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી મેગાલિથિક સ્ટોન જાર મળી આવ્યા ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) શૌર્ય દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 9 એપ્રિલ 3 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 9 એપ્રિલ 3 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP