કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે.
આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ઈન્ડો- UK કલ્ચર પ્લેટફોર્મના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અમિતાભ બચ્ચન
A.R.રહેમાન
સચિન તેંડુલકર
એસ.એસ.રાજામૌલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP