ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

ડૉ. આઈ.જી.પટેલ
શ્રી આનંદ સીન્હા
શ્રી સી.ડી. દેશમુખ
ડૉ. મનમોહન સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ?

ઉત્પાદક માલ
ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને
મૂળભૂત વસ્તુઓ
ઉપભોક્તા વસ્તુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP