કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest' મીટ & એક્સ્પોનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું ?

શહેરી વિકાસ મંત્રાલય
પર્યાવરણ મંત્રાલય
નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020માં ફિફા પ્લેયર ઓફ ધ યર કોણ બન્યું ?

રોબર્ટ લેવાન્ડોવસ્કી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
નેયમાર જુનિયર
લિયોનેલ મેસ્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.
2. ભારત APECનો સભ્ય દેશ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
માત્ર 2
1 & 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દેશમાં વિકલાંગ વ્યક્તિના જીવનમાં સુધારો લાવવા માટે Right of person with disabilities act કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો ?

વર્ષ 2015
વર્ષ 2018
વર્ષ 2017
વર્ષ 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP