કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદૂષણ સામે લડવા માટે ‘Real-time Source appointment Supersite' લૉન્ચ કરી ?

મહારાષ્ટ્ર
કેરળ
દિલ્હી
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ?

આપેલ તમામ
ભાનુભાઈ ચિતારા
મહિપત કવિ
હેમંત ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ?

28 ફેબ્રુઆરી
27 ફેબ્રુઆરી
25 ફેબ્રુઆરી
26 ફેબ્રુઆરી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP