વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં વર્તમાનમાં કુલ ઊર્જા ઉત્પાદન પૈકી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો (Renewable Energy Sources) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આશરે કેટલી છે ? 13% 15% 11% 18% 13% 15% 11% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1988માં ભારતે કયા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે ? પાકિસ્તાન રશિયા ચીન યુ.એસ.એ. પાકિસ્તાન રશિયા ચીન યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? ASLV GSLV Mark III PSLV GSLV ASLV GSLV Mark III PSLV GSLV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રદ્યુમ્ન' એ શું છે ? એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સતીષ ધવન સ્પેસ સેન્ટર" ક્યાં રાજ્યમાં આવેલું છે ? (SDSC) ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP