કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર (Right to Health) વિધેયક 2022 રજૂ કર્યું ? પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ રાજીવ કુમાર અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ રમતગમત પત્રકાર દિવસ (World Sports Journalists-Day) ક્યારે મનાવાય છે ? 10 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 15 જુલાઈ 10 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ? સૂર્યા અને અજય દેવગણ બંને સૂર્યા અજય દેવગણ પ્રભાસ સૂર્યા અને અજય દેવગણ બંને સૂર્યા અજય દેવગણ પ્રભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 22 જૂલાઈ 8 જુલાઈ 10 જૂલાઈ 1 જુલાઈ 22 જૂલાઈ 8 જુલાઈ 10 જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP