બાયોલોજી (Biology)
પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ?

t - RNA
m - RNA
r - RNA
DNA

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રૂપાંતરણ દર્શાવતા પ્રાણી-વર્ગ કયા છે ?

સરીસૃપ
ઊભયજીવી
ઊભયજીવી અને સંધિપાદ
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ?

હિમોગ્લોબીન
આલ્બ્યુમીન
ઈમ્યુનોગ્લોબ્યુલીન
મેલેનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે?

અંત્યાવસ્થા
આંતરાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી એને કઈ રીતે થાય ?

પ્રજાતિ અને મોટી લિપિ
જાતિ અને નાની લિપિ
પ્રજાતિ અને સંક્ષિપ્ત
જાતિ અને સંક્ષિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP