ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) RPF(Railway Protection Force) નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે ? વલસાડ વડોદરા નવસારી સુરત વલસાડ વડોદરા નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો ? સુરત અમદાવાદ વડોદરા મહેસાણા સુરત અમદાવાદ વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ? કુંકણીઓ - ગોગજના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર રાઠવા - પીઠોરાના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો કુંકણીઓ - ગોગજના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર રાઠવા - પીઠોરાના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? બાલકૃષ્ણ દોશી કાન્તીભાઈ પટેલ પ્રભાશંકર સોમપુરા મધે ગુરુજી બાલકૃષ્ણ દોશી કાન્તીભાઈ પટેલ પ્રભાશંકર સોમપુરા મધે ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રતુભાઇ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું હતું ? બાબરિયા વાડ બાંટવા એક પણ નહીં અમરાપર બાબરિયા વાડ બાંટવા એક પણ નહીં અમરાપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ? ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP