સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ. 1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 2,00,000 રૂ. 50,000 રૂ. 1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 2,00,000 રૂ. 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Select single word for the following phrase:"Government based on religion" Theocracy Plutocracy Diarchy Aristocracy Theocracy Plutocracy Diarchy Aristocracy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. ત્રિવેન્દ્રસિંગ રાવત મનોહરલાલ ખટ્ટર શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ ત્રિવેન્દ્રસિંગ રાવત મનોહરલાલ ખટ્ટર શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, એ થી, એ એ, એ માં, થી માં, એ થી, એ એ, એ માં, થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NIFTY) માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 100 30 500 50 100 30 500 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP