GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કર આયોજન સંદર્ભે નીચેના પૈકી કયું સાચું/સાચા છે ? i. તે અભિગમમાં ભવિષ્યવાદી છે. ii. કર પ્રબંધનની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. iii. તેનાથી ઉદભવતા લાભ ટૂંકા ગાળા પૂરતા સીમિત હોય છે. iv. તેનો મુખ્ય ઉદ્દેશ કર જવાબદારી ઘટાડવાનો છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો. સૂચિ-I અભિગમ x. ડીવીડન્ડ કિંમત અભિગમ y. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમ z. કિંમત કમાણી અભિગમ સૂચિ-II સૂત્ર i. E / P ii. D / P + g iii. D / P જ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર