યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે ___

ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે.
ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.
આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ?

પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય
આર્થિક રીતે સ્વનિર્ભર હોય
સૌથી વધુ સાક્ષરતા હોય
સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

સમાજ સેવા
પરિવાર કલ્યાણ
આરોગ્ય
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મહિલા અને બાળવિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે...

ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ
ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ
ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ
ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ?

અનુસૂચિત જાતિ માટે
વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે
સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે
અનુસૂચિત જનજાતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ?

વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે
શિક્ષિત યુવાનો
ખેડૂતો માટે
ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP