Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ?

જહાંગીર
મહેમુદ બેગડો
આલપખાન
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ નદી સાબરમતીની વૌઠા આગળની સપ્ત સંગમની નદી નથી ?

ખારી
લીંબડી ભોગાવો
હાથમતી
શેઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP