Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 9 15 12 27 9 15 12 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્તુળની મોટામાં મોટી જીવાને ___ કહે છે. પરિઘ ક્ષેત્રફળ વ્યાસ ત્રિજ્યા પરિઘ ક્ષેત્રફળ વ્યાસ ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સૂકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહનો એક શબ્દ ડુંગરી ઓઘલી તગાવી થપ્પો ડુંગરી ઓઘલી તગાવી થપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District (0.6)⁴ = ___ 1.296 0.1296 129.6 12.96 1.296 0.1296 129.6 12.96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 0.02 × 0.3 × 1.3 = ___ 0.0078 7.8 0.078 7.800 0.0078 7.8 0.078 7.800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP