કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ જીયોસ્પેશિયલ કૉંગ્રેસ (UNWGIC) 2022નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ પુણે મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સેન્ટિ મિલિયોનેર રિપોર્ટ 2022ની યાદીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. આપેલ તમામ 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. આપેલ તમામ 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા મુકી ? ઈન્દોર ભોપાલ બિલાસપુર ગ્વાલિયર ઈન્દોર ભોપાલ બિલાસપુર ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ફ્રીડમ હાઉસ ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 55 51 41 31 55 51 41 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP