કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ? નવી શૈક્ષણિક નીતિ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ કૃષિ કાયદાઓ નવી શૈક્ષણિક નીતિ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ કૃષિ કાયદાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ? NASA યુરોપિયન સ્પેસ એજન્સી સ્પેસએક્સ ISRO NASA યુરોપિયન સ્પેસ એજન્સી સ્પેસએક્સ ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ખોદકામ દરમિયાન ઈજિપ્તનો આશરે 3 ગ્રામ સોનાનો સિક્કો મળી આવ્યો ? પબુમઠ વડનગર લોથલ આટકોટ પબુમઠ વડનગર લોથલ આટકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ? નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે ? સિંધુ બ્રહ્મપુત્ર રાવી ચિનાબ સિંધુ બ્રહ્મપુત્ર રાવી ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP