કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ?

પુણે
ગુવાહાટી
બેંગલુરુ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ?

કર્ણાટક
લદાખ
મિઝોરમ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ?

વર્ષ 2030
વર્ષ 2028
વર્ષ 2025
વર્ષ 2035

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP