કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અનિરુદ્ધ શર્મા રાકેશકુમાર દેસાઈ અશ્વિનકુમાર મિશ્રા આલોકકુમાર ચૌધરી અનિરુદ્ધ શર્મા રાકેશકુમાર દેસાઈ અશ્વિનકુમાર મિશ્રા આલોકકુમાર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય કક્ષાનો 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યા મનાવાયો ? હૈદરાબાદ અમદાવાદ મૈસૂર દેહરાદૂન હૈદરાબાદ અમદાવાદ મૈસૂર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઈટલી અમેરિકા જર્મની કેનેડા ઈટલી અમેરિકા જર્મની કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 18 જૂન 27 જૂન 12 જૂન 11 જૂન 18 જૂન 27 જૂન 12 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP