કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCO ના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો ? 9 જૂન, 2017 12 જૂન, 2017 7 જૂન, 2017 10 જૂન, 2017 9 જૂન, 2017 12 જૂન, 2017 7 જૂન, 2017 10 જૂન, 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ? સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ ડિસ્ક થ્રો જેવેલિન થ્રો હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો જેવેલિન થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ ભારતના કુલ કેટલા દરિયા કિનારાને 'Blue Flag Certification' મળેલું છે ? 15 5 22 10 15 5 22 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના મોટા રાજ્યોમાં અંતિમ ક્રમે કયું રાજ્ય છે ? ઝારખંડ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે. 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP