સામાન્ય જ્ઞાન (GK)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ?

બીજિંગ, ચીન
લંડન, ઇંગ્લેન્ડ
નવી દિલ્હી, ભારત
શાંઘાઈ, ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ઇરાની
ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
બ્રાહમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP