ભારતનો ઈતિહાસ (History of India)
'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
રતુભાઈ અદાણી
પ્રભાશંકર પટ્ટણી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

બિંદુસાર
બિંબિસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ?

આપેલ બંને
તારાબહેન પટેલ
આઈ.પી.દેસાઈ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP