Talati Practice MCQ Part - 7
‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ?

સુશ્રુત
બ્રહ્મગુપ્ત
વરાહમિહિર
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

સુષિર વાદ્યો
ધન વાદ્યો
અવનદ્ય વાદ્યો
તંતુ વાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડલ પર આધારિત હતી ?

પી.સી. મહાલનોબિસ
પી.સી. ધર
હેરડ-ડોમર
નિકોલસ કાલ્ડોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP