Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District She did nothing ___ laugh. yet but or still yet but or still ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ મેયો લોર્ડ કઝવે લોર્ડ રિયન લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ કઝવે લોર્ડ રિયન લોર્ડ લિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિરઅવધિ નિરાવધિ નિરવધિ નિષાવધિ નિરઅવધિ નિરાવધિ નિરવધિ નિષાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સ્માર્ટ ફોનમાં કઈ એપ્લીકેશન દ્વારા નિર્ધારીત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ? જી. પી. એસ. વોટ્સ એપ ટુકોલર ફેસબુક જી. પી. એસ. વોટ્સ એપ ટુકોલર ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? ભારત પાકિસ્તાન ચીન નેપાળ ભારત પાકિસ્તાન ચીન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જયેસઠની સાચી જોડણી કઈ છે ? જ્યેષ્ઠ જ્યેસ્ઠ જ્યેશઠ જ્યેષઠ જ્યેષ્ઠ જ્યેસ્ઠ જ્યેશઠ જ્યેષઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP