Junior Clerk Exam Paper (07-06-2015) Surat District She did nothing ___ laugh. yet still or but yet still or but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ? માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક શેરબજારનુ નિયંત્રણ કરનાર આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક શેરબજારનુ નિયંત્રણ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Choose the correct indirect form: She said to him, "why don't you go today" ? She asked him why he did not go that day. She told him if he was going that day. She told him whether he was going that day. She said to him why he did not go today She asked him why he did not go that day. She told him if he was going that day. She told him whether he was going that day. She said to him why he did not go today ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ફુલોના એક ઢગલામાંથી 12 કુલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોત તો ઢગલમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 65 80 60 90 65 80 60 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP