Talati Practice MCQ Part - 9 She is a student. This is ___ school. her our his my her our his my ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 26% 25% 22½% 23½% 26% 25% 22½% 23½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાયફલ શુટિંગ સ્પર્ધામાં અભિનવનો પાંચ રાઉન્ડનો સ્કોર અનુક્રમે 7.75, 9.10, 8.80 અને 9.50 છે, તો તેનો સરેરાશ સ્કોર ___ થાય. 9.11 8.81 8.95 8.91 9.11 8.81 8.95 8.91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? મીરાંબાઈ ગાંધીજી નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ગાંધીજી નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-ખેડા ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-ખેડા ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર–અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ? અનાજ કંદમૂળ લીલાં શાક્ભાજી કઠોળ અનાજ કંદમૂળ લીલાં શાક્ભાજી કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP