કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ?

નેપાળ
બાંગ્લાદેશ
ભૂટાન
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
'કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી' અભિયાન ક્યા મંત્રાલયની પહેલ છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
એક પણ નહીં
MSME મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP